પ્રશ્ન -4 નીચેના વાકયમાંથી ક્રિયાપદ શોધી તેની
મૂળ જગ્યા પર મૂકી , વાકય ફરીથી લખો . 1.
આવો ખાવા મારા ચાખેલા બોર. 2. રાજાએ
સાંભળ્યો ફકીરનો જવાબ . 3. ચારે બાજુ હતા
પંખીઓના વીખરાયેલા પીંછા . 4. બા તો ગયા
સીધા બાપુ પાસે . 5. તમે વાપરી હશે લાકડામાંથી
બનાવેલી કાંસકી .